ABOUT SAMAGRA SHIKSHA

     સમગ્ર શિક્ષામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઇને ધોરણ 12 સુધીનાં અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. શાળાકીય અસરકારકતામાં સુધારો કરવાના વ્યાપક લક્ષ્ય સાથે, બધાને ઉત્તમ શિક્ષણ મળે તથા શાળાકીય શિક્ષણ માટેની સમાન તકો અને સમાન શિક્ષણ પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે છે. સમગ્ર શિક્ષામાં સર્વ શિક્ષા અભિયાન (SSA), રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષક શિક્ષણ (TE) ની ત્રણ પૂર્વ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

The SAMAGRA SHIKSHA includes courses ranging from pre-primary education to standard 12. With the broad goal of improving school effectiveness, everyone gets an excellent education and equal opportunities for schooling and equal learning outcomes are taken into account. The SAMAGRA SHIKSHA includes three pre-schemes of SARVA SHIKSHA ABHIYAN (SSA), RASHTRIYA MADHYAMIK SHIKSHA ABHIYAN (RMSA) AND SHIKSHAK SHIKSHAN (TE).

ABOUT HOME LEARNING
    COVID-19 મહામારીના સમયે તમામ શાળાઓ સરકારશ્રી દ્વારા બંધ કરવાનું જાહેર કરવામાં આવેલ. તે અંતર્ગત સરકારશ્રી દ્વારા HOME LEARNING કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્યથી SAMAGRA SHIKHSA, Governmet of Gujarat દ્વારા બાળકો ક્લાસમાં બેસીને જ અભ્યાસ કરે છે તેવું અનુભવે તે માટે વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સારો સહકાર મળેલ છે.
    At the time of COVID-19 epidemic, all schools were declared closed by the government. Under this HOME LEARNING program has been started by the government. In this program, SAMAGRA SHIKHSA, Governmet of Gujarat has tried to engage the students through live broadcasts through virtual classes so that the students feel like they are studying in the classroom. In which very good cooperation has been received from the students.

OUR TEAM
સમગ્ર શિક્ષા ટીમમાં શાળા શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે તકનીકી, પેડાગોજી, વહીવટ, દસ્તાવેજીકરણ અને પરામર્શ ક્ષેત્રે કાર્યરત લોકો શામેલ છે.

SAMAGRA SHIKSHA team contains the people working in area of technology, pedagogy, administration, documentation and consultation for enriching the School Education.




STD-9

STD-10

STD-12 SCI

STD-12 COM


DIKSHA

DIKSHA

DIKSHA

DIKSHA