સવિનય જણાવાનું કે છેલ્લા ૨ વર્ષથી Gujarat Virtual Shala ચાલુ છે. તેમાં ગુજરાતી માધ્યમના નિયમિત વર્ગ હોય છે. પણ અંગ્રેજી માધ્યમના વર્ગ હોતાજ નથી તો તેને ચાલુ કરો જેથી અમારૂ શૈક્ષણિક કાર્ય ચાલુ જ રહે ખાસતો ધોરણ ૧૦ અને ૧૨ના GVS ક્લાસ ચાલુ કરો તો અમે ગુજરાત સરકાર નો ઉપકાર ક્યારેય નહીં ભૂલિએ. યાદ રાખો ભાષા મહત્વની નથી જ્ઞાન મહત્વનું છે.
મારી પુત્રી ભીકડીયા યાના હરેશભાઈ ધોરણ ૩ માં અભ્યાસ કરે છે. જેનુ ઓનલાઇન અભ્યાસ માટે માઈક્રોસોફ્ટ ટીમ નો આઈડી 242215281041920121@smc.gujccc.com છે જે લોગીન થતું નથી. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
Please start GVS of English Medium
ReplyDeleteYes Please start
Deleteસવિનય જણાવાનું કે છેલ્લા ૨ વર્ષથી Gujarat Virtual Shala ચાલુ છે. તેમાં ગુજરાતી માધ્યમના નિયમિત વર્ગ હોય છે. પણ અંગ્રેજી માધ્યમના વર્ગ હોતાજ નથી તો તેને ચાલુ કરો જેથી અમારૂ શૈક્ષણિક કાર્ય ચાલુ જ રહે ખાસતો ધોરણ ૧૦ અને ૧૨ના GVS ક્લાસ ચાલુ કરો તો અમે ગુજરાત સરકાર નો ઉપકાર ક્યારેય નહીં ભૂલિએ. યાદ રાખો ભાષા મહત્વની નથી જ્ઞાન મહત્વનું છે.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteમારી પુત્રી ભીકડીયા યાના હરેશભાઈ ધોરણ ૩ માં અભ્યાસ કરે છે. જેનુ ઓનલાઇન અભ્યાસ માટે માઈક્રોસોફ્ટ ટીમ નો આઈડી 242215281041920121@smc.gujccc.com છે જે લોગીન થતું નથી. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
ReplyDelete